હોય છે લૂંટારા , અહીં પ્રેમના વેશ માં,
દિલ કદી દેવું નહીં , આવી આવેશમાં;

મૌન રહી ને સહી , લેવાનું છાનું છપનું,
શોધી લેશો કોઈ , સાચો પ્રેમ દરવેશમાં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111267039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now