કોરીધાકોર આંખોમાં આ,
કેવા રંગો સર્જાય છે!!

ફૂલો પર બેસેલા,
ઓસના બિંદુ પણ,,
મોતી સમ દેખાય છે..!!

♡ તમન્ના ♡

Gujarati Good Morning by Tinu Rathod _તમન્ના_ : 111267827
Shefali 7 years ago

Osm both of u..

Shefali 7 years ago

જોરદાર ટીનું..

Devesh Sony 7 years ago

વાહ.. ખૂબ સરસ...

Abbas khan 7 years ago

Waah...kyaa bat hai...? “હુ તો ત્રિલોક્મા ફરનારો, કોટિ કિરણો પાથરનારો, ગગને રમનારો : તેમ છ્તા હુ તારો તારો, હે ઝાકળબિંદુ તુજ સરીખો નાનો થઈને, તુજ અંતરમા આસન લઈને, ઈન્દ્રધનુની રમતો રમવાઆવીશ હે બિંદુ “તુજ જીવનમા પ્રકાશ વાવુ, તુજ અશ્રુને હાસ્ય બનાવુ હે નાજુક બિંદુ.. હું ઝાકળ બિંદુ...

Tinu Rathod _તમન્ના_ 7 years ago

વાહ... સમી સાંજના સપના બની આંખલડીમાં આવે તુ,, તરસ્યા આ રણમાં મૃગજળ બની સતાવે તુ...

Abbas khan 7 years ago

વાહ તમન્ના જી અતિ સુંદર....? રણમહીં વેરાઇ મારી જિંદગી, રેતમાં ભીંજાયેલી યાદો વણું. સૂર્યને પણ પી ગયો આજે ‘કિરણ’, લ્યો ! બનીને બિંદુ આ ઝાકળ તણું

Tinu Rathod _તમન્ના_ 7 years ago

વાહ.. અબ્બાસભાઈ... ઝાંકળના બિંદુઓમાં જોને એક તસવીર રચાઈ છે,, જેમાં તારો જ એક ચેહરો વરતાઈ છે...

Abbas khan 7 years ago

वाह तमन्ना जी ।बहोत खूब।?? ક્ષણો નો કાફલો થાકી ગયો છે, સમય ઘડિયાળ નો પાકી ગયો છે, કમળ પર ઓસ ના બિંદુ સ્વરૂપે, ભ્રમર હસ્તાક્ષરો ટાંકી ગયો છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now