એક દિલ જ્યારે જલતુ હોય
ત્યારે અંધારી અમાસની રાતે પણ અજવાળું હોય,

માધવપ્રિયા
ક્યાં કોઈ શર્ત છે એવી કે,
હર રાત પૂનમ ની અજવાળી હોય..

Gujarati Good Night by Madhavi Patel માધવપ્રિયા : 111269188
Er.Bhargav Joshi અડિયલ 7 years ago

અજવાળા પૂનમ કેરા ક્યારેક નામે એ હોળી હોય, અંધારું એ હાસ્ય કેરું ક્યારેક નામે એ દિવાળી હોય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now