શબ્દમાં જીવંત , હયાતિ હું છું,
સ્પંદનો ‌ની કહાની, પ્રણય ‌હુ છું;

અટકચાળો ના કર, મનની મુરાદ,
વિચારોના વિનિમય નું દ્વાર હું છું;


==={{}}==={{}}==={{}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111269900

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now