ચહેરા પર પૂનમ 'ને
આંખોમાં અમાસ છે

ત્યાં સુદ અને વદ બેઉનો
અદભુત સમાસ છે..

Gujarati Shayri by Parmar Narvirsinh : 111270094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now