મારા હ્દય કૂજ માં,
જરાક સ્પંદિત થાય;

અસ્ખલિત ઝરણું,
જરાક વહેતું થાય;

સ્વપનશીલ સહજ ,
જાગૃતિ ‌,રહેતી થાય;

સાનિધ્ય ,અંતરંગ એ,
રંગતરંગ રંગીન થાય;

==============

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111270332

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now