એક ગુજરાતી સારા કર્મો ને લીધે સ્વર્ગમાં પહોંચ્યો..

ચિત્રગુપ્ત: સ્વર્ગ માં તારું સ્વાગત છે વત્સ..બોલ, કોને મળવા માંગે છે પહેલા?

ગુજરાતી: અમારે નીચે એમ કહેવાય છે કે લગ્નો તો ઉપર સ્વર્ગ માં નક્કી થાય છે..ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!
?????????

Gujarati Shayri by K.K : 111270617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now