રાધા ના રિસામણા, વ્હાલા હોય છે,
મનામણાં અટપટાને, ચટપટા હોય છે;

દિવ્ય પ્રેમ ની રીત, નિર્મળ ને નિરાળી,
દેહ માં આત્મા એક,અધ્યાસ હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111274877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now