કોઈકે સરસ કહ્યું છે:
સમસ્યા તો દરેકને છે,
અમીરની સમસ્યા છે
શું કરીએ તો ભૂખ લાગે?
ગરીબની સમસ્યા છે,
ભૂખ તો લાગે છે પણ શું કરીએ?

Gujarati Thought by Hitesh Rathod : 111275274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now