હું ય સંભારું ફરી તારું નગર,
તું ય મારા ગામડાંને યાદ કર !
એ જ નમણાં નેણ દેખાશે તને,
એ જ ડેલી ઓટલાને યાદ કર !!

Gujarati Good Night by Kunjdas : 111276224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now