દિવાળી


દિવાળી તું
શાને દર વરસે
નવા નવા
મોંઘવારી ના મોહરા
પહેરીને આવતી
રહે છે!
કયાં સુધી આ
મધ્યમ વર્ગ નો
માણસ થપ્પડ મારી
ગાલ લાલ કરી
દિવાળી ઉજવતો
રહે?

Gujarati Poem by Anil Bhatt : 111276492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now