પ્રેમ ની વ્યાખ્યાઓ, થઇ શકે નહીં,
અનંત અનુરાગ, ફુટપટ્ટી હશે નહીં;

શાશ્વત સત્ય , દ્વેત ભાવમાં નિરખી,
યુગલ રૂપ રાસલીલા, સમજાશે નહીં;

======================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111276593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now