સુનકાર વ્યાપી જાય તો કેવું રહે.!?
Are... હું મારા જીવનની વાત કરું છું.
ભેંકાર બની જાઉં તો કેવું રહે.!?
હા, હું મારા અંતિમ સમયને યાદ કરું છું.

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111277186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now