તને સંબંધ ના સમ,
તુ શમણે તો આવ..
ઉંડે સુધી તો નહીં,
પણ કિનારે તો આવ....

આશાઓ નો અંત નથી
નથી પ્રણય ને પાંખ..
ના વ્યાસ મળે,
ના ક્યાસ મળે...
તુ સરવાળો તો સમજાવ...

તને સંબંધ ના સમ,
તુ શમણે તો આવ..

Gujarati Poem by Dhara raichura : 111277328
Er.Bhargav Joshi અડિયલ 7 years ago

આંખો બંધ કરીને બેસી હું તારા ઇન્તજારમાં, આ વિશ્વાસને કાજે એકવાર મળવા તો આવ.. @બેનામ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now