સાહેબ, આંખ બંધ કરી
બે મિનિટ કલ્પના કરો કે
અત્યારે તમે સરહદ પર છો
ને યુદ્ધ ચાલી રહ્યું છે...
પછી સમજાશે કે દેશનાં 'વીર'
જવાનો આપણા માટે કેવી
રીતે પોતાની જિંદગીની
દિવાળી મનાવતા હશે...

Gujarati Thought by Bipin Agravat : 111278275

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now