લપાતો છૂપાતો , અહેસાસ છે ને,
ગૂંજે ભ્રમર મધુર ,આસપાસ છે ને;

ઉપવને બુલબુલનો, કલરવ મીઠો,
મૈત્રીપૂર્ણ ફુલો,તણો સથવારો છે ને;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111278550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now