હું જ , ખોવાઈ જાય, જ્યાં ઈબાદત માં,
મરી જાય છે મન, ખરેખરી શહાદત માં;

દેહાત્મ સંબંધ, જિજિવષા માં જ પોષક,
પ્રાકૃતિક પ્રણય છે યુગલ રૂપે ઈબાદત માં;
=========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111278711

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now