ના દર્દ કે ઝખ્મોની, કોઈ ખબર‌ હોય છે,
અંદાજ જિંદગી , એવો મરહમી હોય છે;

આંસુની કિંમત કેટલી ? પાણી જેટલી?
ભીનાં સ્પર્શે ઝાકળની ,કૂરબાની હોય છે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111280816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now