એક હાદયસ્પર્શી સમજુતી:

એક શેઠને એના નોકરે કહ્યું : મારો પગાર વધારો ને શેઠજી..!

શેઠ તાડુકયા: કેમ ભાઈ ??

નોકરે કહ્યું : સાહેબ, મારા છોકરાઓને ખબર પડી ગઈ છે કે, માણસો બે ટાઈમ ખાય છે.

Gujarati Thought by Ravi Rabari : 111281437

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now