દર્દ જ અહેસાસ છે, દર્દ જ રજા મંદી છે
દર્દ સુકુન આરામ ને દર્દ રૂહાની સંપત્તિ છે;

દર્દ તાલુકાત દર્દ મકસદ, દર્દ જીંદગાની છે
દર્દ માં ડૂબી જવું ,ખોવાઈ જવા કહાની છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111281469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now