દસ્તક દેવાની , તસ્દી લેવી શામાટે?
ડેરો નાખીને દિલ પર,તમે તો ઝૂમો;

ગમો અણગમો છોડી ને , ચેન પૂર્વક,
આનંદ માં જિંદગી, ખૂશ ખુશાલ ઘૂમો

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111283093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now