કરમાઈ જશે, એક દિવસ જરૂર સાચે,
વર્તમાન માં ખીલ્યાં છે , જે ફુલો અહીં;

દસ્તક દેતી રહી છે, દિલદારી ભાવ માં,
ઊર્મિ નું અવતરણ ,સદૈવ આનંદ અહીં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111283648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now