હે ઈશ્વર તું દરેક સ્વર ના સ્પંદન માં તારું અસ્તિત્વ મને બતાવે છે'
હે અલ્લાહ તું નિરાકાર સ્વરૂપે પણ તારો આભાશ કરાવે છે,
તારી આજ્ઞા થી જ આ સમગ્ર સંસાર ચાલે છે,
હૂં બસ એક માણસ છું હું તને માનું છું હું તને જાણું છું હું તને સમજુ છું.

Gujarati Thought by Parmar Mayur : 111285464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now