નથી મને ફરિયાદ કોઈ થી
બસ જાતેજ રૂઠેલો છું,
બહુ જ ખુશ છું પણ
સાચું કહું અંદર થી બહુ તૂટેલો છું..!

વિજય હડિયા...

Gujarati Romance by Vijay Hadiya : 111294112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now