આંગણ પણ બોલી ઉઠ્યું..
દિકરી ક્યાં સંતાણી..
નેવું અંશે બેઠેલુ એ
અબોલુ રમકડું પણ બોલ્યું
કે દિકરી ક્યાં ખોવાણી..

આવ ઘર ઘર રમીએ આપણે..
આવુ કહેવાવાળુ બાળપણ પણ બોલ્યું દિકરી કેમ રીસાણી..
"નવીન"

Gujarati Poem by Naveen Prajapati : 111303835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now