Presenting very talented Anveshi Jain as Vidhya, a strong pillar from were ACP Samrat has the strength to fight against injustice.
G releasing on the 3rd of January in your nearest cinemas.

#GTheFilm #AshadeepCineProduction #GujaratiFilm #CharacterPoster

Gujarati Funny by G - The Film : 111306719
Amish B Arora 4 years ago

ખરેખર આપણા ગુજરાતી ફિલ્મકારો એ છેલ્લા 5 વર્ષો માં મોટા પરદા પર ધૂમ મચાવી છે... બોલિવૂડ ને ટક્કર આપી શકે એવી એકથી એક ચડિયાતી ફિલ્મો બહાર પડે છે... વાહ, શુ મજા આવે છે આપણી માતૃભાષા માં ફિલ્મો જોવાની... જ્યારે હમણાં ની લેટેસ્ટ ફિલ્મો જોતાહોઈયે ત્યારે હમણાં ના જનરેશન અને એમની રોજિંદી દિનચર્યા, નવા અભિનેતા અને અભિનેત્રીઓ ને જોઈને, એમની ડાયલોગ ડિલિવરી, એમનું એક્ટ, કેમેરા રોલિંગ સ્ટાઇલ, અને ઉત્તમ ડિરેકશન, આ બધું જોઈને ખૂબ ગમે છે... ગર્વ અનુભવાય છે... Keep up the excellent work!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now