સમાજ નુ સૌથી મોટુ વિષ: લોકલાજ

જે અગણિત સપના, વિચારો, ધન , મન , લાગણીઓ ને જન્મજાત જ મારી નાખે છે.


એક વિચાર..
" દીપ્તિ ઠક્કર "

Gujarati Thought by Dipti : 111307116
Er.Bhargav Joshi અડિયલ 7 years ago

હું માનું છું કે લોકલાજ ના લીધે ક્યારેક ઘણા લોકોએ ઘણું સહન કર્યું છે .. પરંતુ જ્યાં લોકલાજ નથી તેવી સંસ્કૃતિ ખરેખર ઘાતક અને વિધ્વંસક બનતી જઈ રહી છે.. જેમને પોતાની અને પરિવાર ની આબરૂની બીક નથી ત્યાં ગુનાઓ અત્યારે આસમાને છે..

Dipti 7 years ago

હુ આપના વિચાર ની સરહાના કરુ છુ .

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

મારા વિચારો થી દુઃખ લાગે તો માફી ચાહું છું. શાયદ તમે જેને સપના, ઈચ્છા અને બધા ની મારણ કહો છો એ જિંદગીમાં બીજા પેહલું એ જુવો પછી તમને એ યોગ્ય પણ લાગશે.. ઘરના એક ખૂણે ઊભા રેહવાથી સમગ્ર મકાનનું નિરીક્ષણ ના કરી શકાય..

Naresh Panchal 7 years ago

Truly said.... Lok laj.... Aena mate lidhe ketlay phul khilta rhi jay

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now