માટીની મીઠાશમાં ક્યાંક
ખારાશનો અહેસાસ થાય છે

જરુર કોઈના આંસુ ભળ્યાંનું એંધાણ લાગે છે .

દૂર ક્યાંક ફરી એક દરિયો અવતર્યાનું
એંધાણ લાગે છે .
:- મનિષા હાથી

Gujarati Thought by Manisha Hathi : 111316564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now