ડગલે ને પગલે ચાહ્યો છે તને...
અંતર ની ડેલીએ વધાવ્યો છે તને..
સ્નેહ ના વાદળ સમ તુ વરસી તો જો...
હૃદય ના સિંહાસન પર સજાવ્યો છે તને... Muskaan (meera)

Gujarati Shayri by Muskaan (Meera) : 111320637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now