એક જગ્યાએ કથા ચાલતી હતી..

મહારાજ : પતિ પત્ની એ ગૃહસ્થ જીવન ની સાઇકલ ના બે પૈડા સમાન છે

એક એક શ્રોતા ઉભા થઇ ને પુછવા લાગ્યાં : મહારાજ મારે એક પ્રેમિકા પણ છે.

મહારાજ : તો એને ઓટોરિક્ષા કહેવાય

😀😀😀

Gujarati Jokes by બાબા સત્સંગી : 111324961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now