હું ને મારા પ્રભુ બેઉ
ભુલકણા
હું રોજ ભૂલો કરું ને
પ્રભુ ભૂલી જાય,
પ્રભુ રોજ ઉપકાર કરે ને,
હું ભૂલી જાઉં.
બેઉ ..ભુ લ ક ણા

Gujarati Poem by ગૌતમ : 111328106

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now