આજે ઋતુરાજ વસંત નું ધરા પર આગમન થયું છે,

સકળ સૃષ્ટી એ આગમન ને હરખથી વધાવ્યું છે,

મેઘ વિના પણ પ્રકૃતિ નું નવયૌવન ખીલ્યું છે,

સુર્ય ની તેજ લાલિમા સહ શશી પણ શરમાયો છે.
🌷વસંત પંચમી ની સર્વ ને શુભેચ્છા🌷

Gujarati Religious by Parmar Mayur : 111333196

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now