એ બાણપણ જ કયા
જતું રહ્યું હવે,
એ રમતો કયા
ખોવાઈ ગયી .
એ નાની નાની ખુશીઓ
કયા ખોવાઈ ગયી હવે
કાશ એ ફરી મળી
જાય .
- સેમીન શ્રીમાળી

Gujarati Thought by Mr.Guruji : 111336790

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now