રૂખસત ના કારણનું નામ દિલ્લગી ‌આપી,
મનામણાં દિલથી જરા. , મનાવી લઈએ;

હોય છે તસલ્લી, ઈન્તેજાર ના આલમમાં,
વિરહી અશ્રુઓ વધાવી, મનાવી લઈએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111340838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now