"દિલ તો છે દરિયા જેવું દિલદાર દર્પણ,
જેનું થાય છે અંતર આત્માથી અર્પણ,
કે જીવનમાં બધું પામવું તો સહેલું છે,
પરંતુ કંઈ અઘરું છે તો એ છે સમર્પણ !!
#દેશપ્રેમદિવસમુબારક
#સચીનમ

English Motivational by Sachinam786 : 111342082

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now