કહેવા ન કહેવાથી યાદો થી પીછો છોડી નથી સકાતો તો, સ્મરણ હેતના હોય કે નફરતોના દર્દ ના હોય કે આનંદના સ્મરણ મા તો સદેવ રહેજ છે, કોઈ દીવસ હૈયે ઉભરો આવી જાય કે ન આવે એ અલગ બાબત છે.

Gujarati Poem by Hemant pandya : 111347640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now