આંખો ના અંધારે માણસ ના ઓળખાયો,
ઉન્માદમાં માણસ દંગા માં ફસાયો,

ના ખબર સારા ખોટા ની,
માણસ આજે પણ શેતાન માં ફસાયો, @ કૌશિક દવે

Gujarati Poem by Kaushik Dave : 111350654

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now