મારી નકારાત્મકતા ને
સકારાત્મક વિચારો થી
ભરી છે તમે
મારી ઉદાસી ને ખુશીઓ
થી ભરી છે તમે
હે ઈશ્વર
કેમ કરી ભૂલું હું તમને
મને ખુદ થી ખુદ ને
મેળવી જ છે તમે
જય શ્રી કૃષ્ણ

Gujarati Religious by Hir : 111352679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now