મળી કોનાથી આપણને સ્વતંત્રતા? હજુ ક્યાં મળી છે સ્વતંત્રતા? ભ્રષ્ટાચાર નો ભોગી પ્રત્યેક ભારતીય જંખે સ્વતંત્રતા. થયો બળાત્કાર જ્યારે સ્ત્રી પર,ત્યારે નારી જંખે સ્વતંત્રતા. રચાયું આ રાજકારણ જ્યારે જાતિવાદ પર,ત્યારે આમ આદમી જંખે સ્વતંત્રતા. શિક્ષણ થયું નિર્બળ,ત્યાં પણ નડ્યું આરક્ષણ,વધી ગઈ લાલચ, ત્યારે પ્રત્યેક વિદ્યાર્થી જંખે સ્વતંત્રતા. આ ભારત જંખે સ્વતંત્રતા. લિ.ભાવેશ રાવલ.#સ્વતંત્રતા
#Amazonevoucher