લાગે છે હવાઓ
પણ કોઈ ના માટે તરસી છે
એટલે જ તો એ ધરા પર
ભીંજાશ લઈ વરસી છે
#matrubhartu #gujartiquote #quotes #rain

Gujarati Shayri by Niket , : 111354696

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now