રઘુકુળની આ રીત ન્યારી,
પ્રાણથી અધિક વચન પ્યારી,
વીર હનુમંતે લંકા બાળી,
દશાનન રાવણ સંહારી,
સીતા સંગ રામ પધારી,
અવધનંદન,જનકદુલારી,
કુમકુમ કેસર ભરી જાળી,
આનંદ ઉછળે ફુવારે ભરી,
અબીલ ગુલાલ ની છોળો ઉડાડી,
સૂતેલી અયોધ્યા રામે જગાડી."ગીતા"

Gujarati Poem by Dr. Damyanti H. Bhatt : 111354830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now