ચુંબન... ચુંબન... ચુંબન...
મને ચુંબન નો ઢગલો આપ...
બેશરમ બનીને સીધું જ ચુંબન માગ્યું,
કારણ કે,
તે દિવસે મેં ફૂલ માગ્યું હતું...
ને એણે મને આપ્યું'તુ ચસ ચસતુ ચુંબન...
અને પછી તો...
મેય શરમ મૂકી દીધી...
ત્યારે એણે ફૂલોનો ઢગલો કર્યો...
#ચુંબન

Gujarati Poem by Balkrishna patel : 111355547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now