ભલે મારી આકાશે ના વિહરે પતઁગ
ટીચકી મારી મારી હૈય ભરુઁ ઉમઁગ
ભલે કાઈપો છે ન સાઁભળે પતઁગ
દિલ દિમાગ તરબતર એવો અનેરો ઉમઁગ
#પતંગ

Gujarati Shayri by અમી વ્યાસ : 111356345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now