પ્રેમ એટલે પામવું?
અરે નઈ, પ્રેમ એટલે ત્યાગવું.
પ્રેમ એટલે અપેક્ષાઓ?
અરે નઈ, પ્રેમ એટલે આપવું પણ નિ:સ્વાર્થ.
પ્રેમ એટલે ઝઘડવું?
અરે નઈ, પ્રેમ એટલે તમારા પાત્ર ની દરેક સ્થિતિ ને સમજવી.
પ્રેમ એટલે મનાવવું?
અરે નઈ, પ્રેમ એટલે તમારા પ્રિય પાત્રને રીસાવા જ ના દેવું.
લિ.ભાવેશ રાવલ