સ્ત્રી
આશાઓ બાંધે છે,
સપનાંઓ સેવે છે,
જ્યારે મર્યાદાઓ પૂરા ન થવા દે
ત્યારે તુટીને વિખેરાઈ પણ જાય ..
ફરી ફિનિકસની જેમ બેઠી થાય,
ફરીથી આશાઓ બાંધે.....

Gujarati Thought by Kinar Rana : 111356952

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now