પામવા પ્રિતમ ની પ્રિતને હો રાજ
દિલની દુનિયામા કરી સજાવટ મે આજ,
પરભવને ભુલી ભવો ભવનો મેળવવા સંગાથ
દિલની દુનિયામા કરી સજાવટ મે આજ.
Mr.K.K
#સજાવટ

Gujarati Thought by Kalpesh Parghi : 111360588
પ્રભુ 4 years ago

વાહ મસ્ત.. 👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now