આમ શબ્દો ની સજાવટ ના કર
સમીપ રહો ,પછી સબન્ધ માં બનાવટ ના કર
દિલ ના ધબકાર નું કારણ ના પૂછ મને કાન્હા
વાંસળી માં આટલા સુર ની સજાવટ ના કર
©ગીતા એમ ખૂંટી
#સજાવટ

Gujarati Shayri by Gita M Khunti : 111360675

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now