લાગણીનો એક સમય હતોજ્યારે
સ્ટેશને મુકવા જતાંય
આંખો ભીની થઈ જતી
અને હવે સ્મશાન માં પણ
આંખો કોરી જ હોય

Gujarati Thought by Shaikh : 111360920
પ્રભુ 7 years ago

વાહ મસ્ત 👏✍️👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now