વરસાદ માં થતી વીજળી શું છે ???
વાદળ ની ધરતી પર વહાલ ની ઘોષણા જ તો...

રાધાજી ના વદન પર ની ગુલાબી સુરખી શું છે ??
કૃષ્ણ ના વહાલ ની ઘોષણા જ તો....
#ઘોષણા

Gujarati Poem by અમી વ્યાસ : 111364612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now