જીવન તો છે એક ચોપાટ ની રમત
ફેંકો "પાસાં" કરતા સૌ ગમત
પડયું "પાસું" સવરુ તો લિલા લહેર
ઊલટે "પાસે" જીવન બનશે ઝહેર
#પાસું

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111366568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now